જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
દાહોદ
DEO Dahod | Default

મુખ્ય પાનું

સુસ્વાગતમ

વર્તમાન શિક્ષણ આધુનિક ટેકનોલોજીના પરિવર્તનોને સ્વીકારી નવી ક્ષિતિજો....ને આંબે છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી, દાહોદ દ્રારા....જિલ્લાની શિક્ષણ ક્ષેત્રની એક વેબસાઈટ ખુલ્લી મુકતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

જિલ્લાની શાળાઓની વિદ્યાર્થી સંખ્યા, કર્મચારીઓની વિગતો, શાળા મકાન, ભૌતિક સુવિધાઓની માહિતી....તાત્કાલિક મેળવી શકાય તે માટે કચેરી દ્ધારા પ્રોફાઈલનો નમુનો તૈયાર કરવામાં આવેલ છે, અને આ માટે ‘એકસ્પેડાઈટ સોલ્યુશન’, ૨૦૪, દ્વારકેશ કોમ્પ્લેક્ષ, સન ફાર્મા રોડ, જુના પાદરા રોડ, વડોદરા સાથે કરાર કરી......વેબસાઈટ તૈયાર કરવાની કામગીરી તેમને સોંપવામાં આવેલ છે.

ICT યોજના હેઠળ દરેક શાળાને વેબસાઈટ બનાવવા માટે જાણ કરેલ છે. શિક્ષણના તમામ સ્તર સાથે સંકળાયેલ જિલ્લા શિક્ષણાધિકારીની તમામ કર્મચારીઓના નંબરો/જિલ્લા માધ્યમિક શિક્ષણ બોર્ડ, જિલ્લા પ્રાથિમક શિક્ષણાધિકારીની કચેરી......ટૂંકમાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ તમામ કચેરીઓની અદ્યતન માહિતી એક સામાન્ય નાગરિક પણ આ વેબસાઈટ પરથી મેળવી શકશે. શિક્ષણની અદ્યતન માહિતી દર્શાવતી આ વેબસાઈટ માટે આપ સૌ નો સહકાર અને સહયોગ મળી રહેશે જ એનો મને વિશ્વાસ છે...

શુભમ્ અસ્તુ.....
ધન્યવાદ

શ્રી ડો. એસ. પી. ચૌધરી
જિલ્લાશિક્ષણાધિકારી, દાહોદ.

 

મુખ્ય પાનું | કામગીરીઓ | વિશેષતાઓ | સ્ટાફની માહિતી | અમારો સંપર્ક |


Education Department | Commissionerate Mid Day Meal & Schools | Commissionerate of Higher Education | Gujarat Institute of Educational Technology | Director of Literacy & Continuing Education | Directorate Of Technical Education | Directorate of Primary Education | National Cadet Corps | Sarva Shiksha Abhiyan | Gujarat Secondary and Higher Secondary Education Board | State Examination Board | Gujarat State Board of School Textbooks | State Board of Technical Examinations Gujarat | Gujarat Council of Educational Research and Training

© www.deodahod.gov.in, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.